કૌભાંડ / નકલી બિયારણનો ધીકતો ધંધો: મોરબીમાં ઝડપાયુ લાખોનું 'Bogus seeds Scam'

bogas seeds scam caught in morbi Gujarat

મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી વિભાગ દ્વારા રૂ. 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. અને એગ્રો એજન્સીના સંચાલક બીપીનભાઈ ડુંગરભાઈ વડાવીયા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x