અર્થવ્યવસ્થા / બેન્ક ઓફ અમેરિકાએ કહ્યું ભારતીય અર્થતંત્ર મજબૂત, 2020માં આર્થિક વૃદ્ધિદર વધશે

bofa ceo said indian economy is growing in good condition

અમેરિકાની સૌથી મોટી બેન્ક ઓફ અમેરિકાએ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવીને જણાવ્યું છે કે હવે ભારતીય અર્થતંત્રમાં વપરાશ વધી રહ્યો છે. બેન્ક ઓફ અમેરિકાના સીઇઓ બ્રાયન ટી. મોયનિહાને જણાવ્યું છે કે 2020માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 6 ટકા રહેવાનું અનુમાન છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x