જોખમી હરકત / VIDEO : આવા લોકો કદી નહીં સુધરે ! રસ્તા પર દારુ પીધા બાદ હવે શખ્સે ફ્લાઈટમાં ફૂંકી સિગારેટ, એક્શનમાં સરકાર

Bodybuilder Bobby Kataria was seen smoking a cigarette in the plane, the video went viral

વિવાદનું બીજું નામ બનેલા ગુરુગ્રામના રહેવાશી બોબી કટારીયાએ આ વખતે ફ્લાઈટમાં એક જોખમી હરકત કરીને નવો મોટો વિવાદ પેદા કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ