કોરોના વાયરસ / અમદાવાદમાં શરૂ થશે નવતર પ્રયોગ, ડ્રોનથી માપી શકાશે શરીરનું તાપમાન

કોરોના વાયરસ (Coronavirus Threat)નો ખતરો વધી રહ્યો છે, ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ છે તો વડોદરા બીજા નંબર પર છે. તો આ સાથે જ ડ્રોનનો ઉપયોગ પણ પોલીસ અને તંત્ર દ્વારા વિવિધ કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે અમદાવાદમાં ડ્રોન દ્વારા થર્મલ ટેમ્પરેચર માપવાનું કામ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ