ટેટૂ રિમૂવ / ટેટૂના શોખિનો ચેતી જજો! મે મહિનામાં ટેટૂ કઢાવી નાખવાના 260 કેસ, સિવિલમાં 11 હજાર લોકોએ દૂર કરાવ્યા ટેટૂ

body tattoo Medically considered unfit due government job gujarat

જો તમને ટેટૂનો શોખ હોય તો ચેતી જજો નહિ તો સરકારી નોકરી નહીં મળે. શોખ માટે ટેટૂ ચિત્રાવનાર અનેક યુવાઓ ટેટૂને કારણે સરકારી નોકરી માટે અટવાયા કારણ કે ટેટૂ હોય તો ઉમેદવાર અનફિટ જાહેર થાય છે જેના કારણે હવે ટેટૂ રિમૂવ કરવા લોકો એ દોટ મૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ