એક ડેટિંગ સાઇટ તરફથી કરવામાં આવેલા સર્વેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ સર્વેમાં ભાગ લીધેલા 80% પુરુષોનુ માનવુ છે કે તેમના પ્રાઇવેટ પાર્ટ બોડીના સૌથી સેન્સિટિવ પાર્ટ નથી, તેનો અર્થ એવો થાય છે કે, પુરુષોના શરીરમાં અન્ય જગ્યાઓ પર અડકવાથી ઉત્તેજના અનુભવાઇ છે.
- પ્રાઇવેટ પાર્ટની નજીક હોવાથી આ બોડી પાર્ટ ખૂબ જ સેન્સિટિવ હોય છે. જેથી તમે થોડી વખત હાથ ફેરવશો તો પાર્ટનર ઉત્તેજિત થઇ જશે.
- હોઠની સ્કિન ખૂબ જ પતળી હોય છે એટલા માટે તેને સેંસેટિવ એરિયા તરીકે માની શકાય. એવામાં તમે ઇચ્છો તો પહેલા તમારી આંગળી હોઠ પર હળવેથી ફેરવો અને ત્યારપછી આ કામ માટે જીભનો ઉપયોગ કરો.
- છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓની કમર પણ ખૂબ જ સેંસેટિવ હોય છે. ફોરપ્લે દરમિયાન તમે આ ભાગને સારી રીતે એક્સપ્લોક કરી શકો છો. તમારી આંગળીઓથી કમરના ભાગ પર સેન્શન વધારો.
- પાર્ટરનના કાનમાં પ્રેમ ભરી વાતો કરો અથવા ડર્ટી ટોક સાથે સાથે તમે કાન પર કિસ પણ કરી શકો છો.
- પુરુષોના ગરદનનો ભાગ ખૂબ જ સેંસેટિવ હોય છે. આ એરિયામાં તમે તમારો પ્રેમ ખૂબ જ સારી રીતે દેખાડી શકો છો. ગરદન પાસે તમે લવ બાઇટ આપીને પાર્ટનરને ઉત્તેજિત કરી શકો છો.