મોત / પ.બંગાળમાં ભાજપના નેતાનું રહસ્યમયી સંજોગોમાં મોત, ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

Body Of Bjp Mla Debendra Nath Ray Was Found Hanging In His Village Home In West Bengal

પશ્ચિમ બંગાળના હેમતાબાદના ભાજપના નેતા દેબેન્દ્રનાથ રોયનો મૃતહેદ મળવાના કારણે હડકંપ મચ્યો છે. દેબેન્દ્રનો મૃતદેહ તેમના ગામમાં દોરીથી લટકતો જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળના ભાજપના નેતાની હત્યા થવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દેબેન્દ્રનાથ રાય ગયા વર્ષે સીપીએમથી ભાજપમાં આવ્યા હતા. તેઓએ લોકસભા ચૂંટણી બાદ પાર્ટીનું સભ્ય પદ મેળવ્યું હતું. હાલમાં પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x