તમારા કામનું / દેશમાં બદલાઈ ગયો સ્ત્રી-પુરુષનો બોડી માસ ઇન્ડેક્સ, આ છે કારણ

body mass index ideal weight now 65kg for men 55 for women

દેશના બોડી માસ ઇન્ડેક્સમાં ફેરફાર થયો છે. જેમાં સ્ત્રી અને પુરુષમાં 10 વર્ષના ગાળામાં થયેલા ફેરફારમાં 5 કિલો ગ્રામનો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ ઉંચાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ