સુવિધા / રેલવેએ શરૂ જબરદસ્ત સુવિધા, 3 પાણીની બોટલની કિંમતમાં થઈ જશે 16 પ્રકારના હેલ્થ ચેકઅપ

 Body checkup will be done on the platform for 60 rupees at station

રેલવે સ્ટેશન પર તાત્કાલિક મેડિકલ રિપોર્ટ્સ આપવા માટે ભારતીય રેલવેએ હેલ્થ એટીએમની શરૂઆત કરી છે. રેલવેની આ પહેલ બાદ કેટલાય પ્રવાસીઓ અને યુઝર્સ અત્યંત ઓછી કિંમતમાં પોતાનું મેડિકલ ચેકઅપ સરળતાથી કરાવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ