શાંતિ સમજુતી / 50 વર્ષ અને 2823 મોત, આખરે બોડોલેન્ડ વિવાદનો આવ્યો અંત, જાણો સમગ્ર મામલો

bodoland peace pact signed between central government and ndfb

ગૃહમંત્રી અમિત શાહ, આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને હિમંતા બિશ્વ શર્માની હાજરીમાં બોડો શાંતિ સમજુતી પર હસ્તાક્ષર થયા છે. આ દરમિયાન બોડો આંદોલન સાથે જોડાયેલા તમામ મોટા નેતા સામેલ હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ