મહામારી / કોરોના કાળમાં લાશોનું પૂર, ગંગા કિનારા બન્યાં દેશના સૌથી મોટા સ્મશાન, સેંકડો લાશો દફન

Bodies Found Buried In Sand On Banks Of Ganga In Uttar Pradesh's Unnao

યુપીના કન્નોજ, ઉન્નાવ,કાનપુર,રાયબરેલી અને હવે પ્રયાગરાજમાં ગંગા કિનારેની રેતીમાં સેંકડો લાશો દફનાવાઈ હોવાનો એક આઘાતજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ