છોટાઉદેપુર / Video: વિદ્યાર્થીઓનું ભવિષ્ય લથડ્યું, કોઈ જગાડશો નહીં સાહેબ ક્લાસરૂમમાં ટલ્લી થઇને પડ્યા છે

Bodeli Kath mandva primary school Drunk teacher video viral chhota udepur

ગુજરાતમાં કેટલી હવે દારુબંધી છે તેનો પુરાવો આપતો વધુ એક વીડિયો છોટાઉદેપુરમાં સામે આવ્યો છે. જ્યાં ગુજરાતના ભાવિને ભવિષ્યના પાઠ ભણાવવાની જેને જવાબદારી આપી છે તે જ દારૂના નશામાં ચૂર થઈને ક્લાસરૂમમાં આરામ ફરમાવી રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ