બોલિવૂડ / બોબી દેઓલે 5 વર્ષ સુધી આ એક્ટ્રેસને કરી ડેટ, પણ ધર્મેન્દ્રના કારણે બંને એક ન થઈ શક્યા અને...

bobby deol neelam kothari not get married due to dharmendra Know the reason

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બ્રેકઅપ અને પેચઅપ ઘણી સામાન્ય વાત છે. 80-90ના દાયકામાં દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ નીલમ કોઠારી ક્યારેક એક્ટર બોબી દેઓલની સાથે અફેર અંગે ચર્ચામાં હતી. પણ ધર્મેન્દ્રના કારણે બંને એક ન થઈ શક્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ