SHORT & SIMPLE / બોબી દેઓલ નહીં પણ 'બોડી દેઓલ'..: શર્ટલેસ થઈને એરપોર્ટ પંહોચ્યાં 'બાબા નિરાલા' , VIDEO થયો વાયરલ

Bobby Deol makes a shirtless entry at the airport, video went viral

Bobby Deol: બોબી દેઓલ જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘણી વખત સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે એવામાં હાલ તે મુંબઈ એરપોર્ટ પર શર્ટલેસ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ