બર્થ ડે / બૉબી દેઓલ પાસે નથી ફિલ્મ છતાં આજે પણ કમાય છે આ રીતે કરોડોમાં

Bobby Deol Birthday He Gave Three Four Hit Films In His Career

બૉબી દેઓલ છેલ્લી વખત ફિલ્મ હાઉસફૂલ 4માં જોવા મળ્યો હતો. આ પછી હાલમાં તેની પાસે કોઇ પ્રોજેક્ટ નથી. બૉબી દેઓલે 4 વર્ષ સુધી કોઇ કામ ના કર્યા પછી સલમાન ખાનની સાથે ફિલ્મ રેસ 3 થી વાપસી કરી હતી, જોકે આ ફિલ્મ ફ્લોપ થઇ ગઇ હતી. આ પછી તેઓ યમલા પગલા દીવાના ફિર સે અને હાઉસફૂલ 4માં જોવા મળ્યો. આ બંને ફિલ્મો પર બોક્સ ઑફિસ પર ના ચાલી ગઇ. આજે બૉબી દેઓલ પોતાનો 51મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ