હોનારત / તાપી નદીમાં એક જ પરિવારના 13 લોકો ભરેલી હોડી પલટી, 1 બાળકીનું મોત

Boat turnaround in Uchhal Tapi River today

તાપી જિલ્લાના સુંદરપુર અને ભીતખુર્ડ ગામના એકજ પરિવારના 13 જેટલા સબંધીઓ ધુળેટીના પર્વને પગલે તાપી નદીમાં ફરવા ગયા હતા, જ્યાં ભારે પવન ને કારણે હોડી પલટી જતા એક બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ