Video / વલસાડના સાતપાટી ગામના માછીમારની બોટ સમુદ્રમાં ડૂબી, તમામ માછીમારોનો આબાદ બચાવ

વલસાડના સાતપાટી ગામના માછીમારની બોટ સમુદ્રમાં ડૂબી ગઈ છે. ગુજરાત-મહારાષ્ટ્રની હદ નજીક આ બોટ ડુબૂ હતી. જોકે બોટ દરિયામાં ડુબી જતાં 11 માછીમારોએ દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. આ દરમિયાન ત્યાં હાજર અન્ય બોટની મદદથી તમામ 11 માછીમારને બચાવી લેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ