મોટી દુર્ઘટના / ઝારખંડમાં નદી પાર કરી રહેલા લોકોની નાવ પલ્ટી ગઈ, 12 લોકો નદીમાં ડૂબી ગયાં

boat capsizes in river in jamtara jharkhand

ઝારખંડના જામતાડામાં ગુરૂવારે એક નાવ પલ્ટી જવાના કારણે 16 લોકો ગુમ થઈ ગયા છે. 16માંથી 4 લોકો તરીને જેમ તેમ કરીને બહાર આવી ગયાં છે. પણ 12 લોકો હજૂ પણ ગુમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ