શોધખોળ / અપહરણ કે હોનારત? સોમનાથના દરિયામાંથી 5 માછીમારો સાથે બોટ ગાયબ થતાં તંત્ર થયું દોડતું

boat and  5 indian fisherman Missing near somnath ocean

ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ અને ઠંડીના ચમકારા વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ પાસેના દરિયામાં બોટ ગાયબ થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ