સુનાવણી / ધો. 10-12ની બોર્ડની પરીક્ષા ઓફલાઇન થશે કે ઑનલાઈન? આજે SC આપશે ચુકાદો

board exams 2022 supreme court will decide whether board exams will be offline or no

ICSE અને CBSE બોર્ડ એક્ઝામ એપ્રિલ 2022માં શરૂ થઈ રહી છે. બોર્ડ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, આ પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં થવાની છે. જો કે, આના પર વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો છે. જેને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ