પરિણામ / ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તારીખે પરિણામ થઈ શકે છે જાહેર

board Exam result may be declare in may and june this date

ગુજરાતમાં કોરોના સંકટને કારણે ધોરણ-10, 12ની બોર્ડની એક્ઝામ બાદ પણ રિઝલ્ટ ક્યારે આવશે તે વિશે અવઢવ હતી ત્યારે વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. વિદ્યાર્થીઓની પરીશ્રમનું પરિણામ હવે ટૂંક જ સમયમાં આવી જશે આ રહી તારીખો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ