video / કોરોનાના વધતાં કેસોને જોઈ સોનુએ સરકારને કરી અપીલ, બોર્ડની પરીક્ષાને લઈ કહી આ મોટી વાત, વીડિયો વાયરલ

Board exam 2021 actor sonu sood video cancel exam trending

અભિનેતા સોનુ સૂદ ન માત્ર લોકોની મદદ કરી રહ્યો છે પરંતુ કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ખુલીને પોતાની વાત પણ કહી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં સોનુએ સરકારને કરી અપીલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ