અનોખી પહેલ / 1 મિનીટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રિનીંગ કરે છે આ હેલ્મેટ, મુંબઇના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કામ શરૂ

BMC started screening of people by smart helmet

દેશભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે ભારત દેશ પણ તેમાં બાકાત નથી રહ્યો. ભારતના મુખ્ય શહેરો મુંબઇ, અમદાવાદ, દિલ્હીમાં કોરોના કુદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે અનલોક થયા બાદ દરેક વ્યક્તિ પોતાનું વિશેષ ધ્યાન રાખી રહ્યો છે. જે જગ્યાએ વધુ કર્મચારીઓ આવી રહ્યા છે ત્યાં ટેમ્પ્રેચર ગન, સેનેટાઇઝર વગેરે રાખવામાં આવ્યા છે અને પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે મુંબઈના ઘણા વિસ્તારોમાં કોરોના વાઈરસના કેસ રોકવા સ્માર્ટ હેલમેટથી થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ