રિએક્શન / કંગના મનાલીમાં છે ત્યારે BMCએ મુંબઈમાં તેની પ્રોપર્ટી પર કરી આ કાર્યવાહી, એક્ટ્રેસ બોલી આ લોકો...

BMC raid on kangana ranaut's Office

બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌતની મુશ્કેલીઓ વધી ગઇ છે. શિવસેનાના લીડર સંજય રાઉત સાથે થયેલી માથાકૂટ બાદ કંગનાએ કહ્યું હતુ કે તે 9 સપ્ટેમ્બરે મુંબઇ પરત આવી રહી છે. તેણે તેમ પણ કહ્યું હતુ કે તેને મુંબઇ પોલિસ પર ભરોસો નથી માટે કેન્દ્રમાંથી તેને સુરક્ષા આપવામાં આવી છે. કંગના મુંબઇ આવે તે પહેલા BMC તેની ઓફિસ પર પહોંચી ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ