અરે રે! / સોનુ સૂદ વિરુદ્ધ મુંબઇમાં નોંધાયો કેસ, મદદ કરનારા એક્ટરે એવું શું કર્યું કે નોંધાઇ ફરિયાદ ? 

 BMC filed FIR against sonu sood

ગરીબોની મદદ માટે હંમેશા આગળ રહેનારા સોનૂ સૂદ આ વખતે કોઇની મદદ માટે ચર્ચામાં નથી પરંતુ બીએમસીએ કરેલી ફરિયાદના કારણે ચર્ચામાં છે. BMCએ એક 6 માળની રહેણાંક બિલ્ડીંગને હોટલમાં ફેરવવાના આરોપમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. બીએમસીનું કહેવું છે કે એક્ટરે કોઇ પણ પ્રકારની પરમિશન વગર આવું કર્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ