મૂર્ખામી કે ભ્રષ્ટાચાર / ભાવનગર મનપાની મહામૂર્ખામી, ડ્રેનેજ લાઇન નાખતા રોડ ભૂલ્યાને લાઇન તૂટી, ફરી બનાવાશે

BMC doing foolishness, forgetting the road while laying drainage line, the line is broken, will be rebuilt

ભાવનગર મહાનગરપાલિકા ના શાસકો પોતાની બુદ્ધિ વરવું નું પ્રદર્શન કરતા હોય તેમ.લાગી રહ્યું છે કારણ કે તાજતરમાં ભાવનગર મનપામાં નવા ભળેલા સિદસર  ગામમાં ડ્રેનેજ ની લાઈન  નાખતા સમયે શાસકો એ ભૂલી ગયા કે અહીં નેશનલ હાઇવે દ્વારા 4 લેન રોડ બનાવવાનો છે અને હવે નેશનલ ઓથોરિટીને ઓચિંતું આ યાદ આવતા પ્રજાના પૈસાની ફરી એક વાર બરબાદી તોળાઈ રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ