મહારાષ્ટ્ર / CM દેવેન્દ્ર ફડણવીસનું BMCએ જાહેર કર્યુ ડિફોલ્ટર, ન હોતું ચૂકવ્યું પાણીનું બિલ

BMC declares Maha CM Devendra Fadnavis's official residence defaulter, 18 ministers also named in list

એક આરટીઆઇ દ્વારા આ કેસ સામે આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રમાં બનેલા સરકારી આવાસ એટલે કે પ્રધાનો કે નેતાઓના આવાસ પર બીએમસીનું લગભગ રૂ.આઠ કરોડનું બિલ બાકી છે. આરટીઆઇના ખુલાસા પર એ નામ પર સામે આવવા લાગ્યાં છે, જેમનાં આ બિલ બાકી છે. હેરાન કરનારી વાત એ છે કે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ રાજ્યના મુખ્યપ્રધાનનું છે.

બ્રેકિંગ ન્યૂઝ