ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

OMG / જે બૉલીવુડ કલાકારનું મંદિર બન્યું તેને BMCએ કહ્યો રીઢો ગુનેગાર, હંમેશા નિયમો તોડવાનો આરોપ

BMC calls Sonu Sood 'habitual criminal'

બોલિવૂડ એક્ટર સોનૂ સુદને લઇને હાઇકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તે વારંવાર અપરાધ કરે છે. તે ગુના કરવાથી ટેવાઇ ગયો છે. BMCએ હાઇ કોર્ટમાં એફિડેવિટ સબમિટ કરવામાં આવ્યું અને તેમાં કહેવામાં આવ્યું છે કે, જુહુ સ્થિત તેની ઇમારતમાં તે ગેરકાયદેસર કામ કરાવી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ