ખરેખર / શું તમારી નસો પણ થઈ રહી છે ભૂરી? થઈ જજો અલર્ટ, આ બીમારીના હોઈ શકે છે સંકેત

blue veins can be signs of this serious disease know about it

આપણે અવાર-નવાર જોઈએ છીએ કે હાથ-પગની સ્કિન પર વાદળી રંગની ઉભરેલી નસો જોવા મળે છે. ક્યારેક-ક્યારેક આ જાંગ પર પણ જોવા મળે છે. શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારા પરિવારના સભ્યોના હાથ પર વાદળી નસો વધુ માત્રામાં હશે અને આ સાથે હાથમાં સોઝો પણ આવતો હશે.

બ્રેકિંગ ન્યૂઝ