ટ્રિક / રીડ રિસિપ્ટ્સ કરી દો OFF, WhatsApp મેસેજ વાંચશો તો પણ નહી દેખાય બ્લૂ ટિક

blue tick will not appear if you make read receipts button off

WhatsApp માં એવા ઘણા ફિચર્સ આવ્યા છે જે તમારી ચેટિગને વધારે મજેદાર બનાવી દે છે. WhatsApp માં એવી ઘણી સિક્રેટ્સ ટ્રિક્સ પણ છે, જેની મદદથી તમે ચેટિંગ અને ફોટો-વીડિયો શૅર કરવાની સાથે પ્રાઇવસીમાં પણ સુધારો કરી દે છે. WhatsApp મા બ્લૂ ટિક પોતાનું એક વિશેષ મહત્વ ધરાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ