નિદાન / હવે કેન્સરના લક્ષણો દેખાય તે પહેલાં જ જાણ થઈ જશે, કારણ કે...

blood test can detect cancer years before symptoms says researchers from china

કેન્સરને કારણે દુનિયાભરમાં લાખો લોકોની મોત થાય છે. આ બીમારીથી લડવા માટે ડોક્ટરોને એક નવી આશા દેખાઈ છે. ચીનના શોધકર્તાઓએ દાવો કર્યો છે કે, કેન્સરના લક્ષણ દેખાવાના વર્ષો પહેલાં જ એક બ્લડ ટેસ્ટથી તેને ડિટેક્ટ કરી શકાય છે. જો આવું સંભવ થયું તો આ ભયંકર બીમારીથી માણસનો જીવ બચાવવો ચિકિત્સકો માટે ઘણું જ સરળ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ