એલર્ટ / દિવાળીના શોપિંગમાં ખોવાઈ જાય SBIનું એટીએમ કાર્ડ, તો આ 1 નંબર પર કોલ કરીને મિનિટોમાં કરાવો બ્લોક

block and reissue your sbi debit card via toll free numbers from your registered mobile number

જો તમારું SBI ATM કાર્ડ ખોવાઈ ગયું છે કે ચોરાઈ ગયું છે તો તમે ફક્ત 1 નબંર પર કોલ કરીને તેને તરત જ બ્લોક કરાવી શકો છો. આ સિવાય તેને રિઈશ્યૂ કરવા માટે પણ બેંકના આંટા નહીં મારવા પડે. તમે ટોલ ફ્રી નંબર પર કોલ કરીને કાર્ડને રિઈશ્યૂ કરાવી શકો છો. કાર્ડને બ્લોક કર્યા બાદ તમારા રૂપિયા અને બેંક એકાઉન્ટની ડિટેલ્સ સેફ રહે છે. જો કાર્ડ ખોવાઈ જાય તો તરત બ્લોક કરાવો તે જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ