ચોંકાવનારું / ચીતરી ચડી જશે..બ્રેડના પેકેટના અંદરથી નીકળ્યો ઉંદર, ડિલિવરી સમય સુધી હતો જીવિત, Blinkit એ સ્ટોર પર કરી કડક કાર્યવાહી

blinkit: customer found a rat in bread packet, company delisted the store

Blinkit એપથી ઓર્ડર કરીને મંગાવેલ બ્રેડનાં પેકેટમાંથી જીવતો ઉંદર મળ્યાં બાદ યૂઝરે ફોટોઝ શેર કર્યાં. કહ્યું કે ડિલીવરીનાં સમય સુધી ઉંદર જીવિત હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ