બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ખાવા-પીવાની વસ્તુઓ ઓનલાઈન મંગાવનારા માટે ગુડ ન્યૂઝ, નવી Bistro એપમાં 10 મિનિટમાં જ ડિલિવરી

તમારા કામનું / ખાવા-પીવાની વસ્તુઓ ઓનલાઈન મંગાવનારા માટે ગુડ ન્યૂઝ, નવી Bistro એપમાં 10 મિનિટમાં જ ડિલિવરી

Last Updated: 08:13 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ઝોમેટો અને સ્વિગીની જબરદસ્ત મુકાબલો છે. બ્લિંકીટના માધ્યમે ઝોમેટોએ 10 મિનિટમાં ફૂડ ડિલિવરી આપવાની સેવા  શરૂ કરી દીધી છે. આ નવી એપ લાવવાનો ધ્યેય ઝેપ્ટો અને સ્વીગી બોલ્ટના કારણે ફાસ્ટ ફૂડ ડિલિવરી આપવાનું છે. તો ચાલો જાણીએ કે બ્લિંકટની આ નવી એપ કેવી રીતે કામ કરશે.

ક્વીક કોમર્સ પ્લેટફોર્મ બ્લિંકીટના નવી એપ Bistro લોન્ચ કરી દીધી છે. ઝોમેટો ઓનરશીપ વાળા બ્લિંકીટની નવી 10 મિનિટમાં ફૂડ ડિલિવર કરવાની સુવિધા આપે છે. માર્કેટમાં 10 મિનિટમાં ડિલિવરી આપવાની સર્વિસનો ખૂબ ક્રેઝ ચાલુ છે. હવે બ્લિંકીટ 10 મિનિટમાં ફૂડ પહોંચાડવાની રેસમાં ઉતરી ગયું છે. Bistro એપ માર્કેટમાં પહેલાથી હાજર Zepto Bolt અને Zepto Cafe જેવા પ્લેટફોર્મ માટે નવી ચૂનોતી બનશે.  

BLINKIT

ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ઝોમેટો અને સ્વિગીનો જબરદસ્ત મુકાબલો છે. બ્લિંકીટના માધ્યમે ઝોમેટોએ 10 મિનિટમાં ફૂડ ડિલિવરી આપવાની સેવા  શરૂ કરી દીધી છે. આ નવી એપ લાવવાનો ધ્યેય ઝેપ્ટો અને સ્વીગી બોલ્ટના કારણે ફાસ્ટ ફૂડ ડિલિવરી આપવાનું છે. તો ચાલો જાણીએ કે બ્લિંકટની આ નવી એપ કેવી રીતે કામ કરશે.        

આવી રીતે કરશે Bistro App

Bistro પોતાના કોમ્પિટિર એપ્સની જેમ જ કામ કરશે. આ તમને ખોરકની ચીજો પસંદ કરવાની સુવિધા આપશે, તેને અલગ-અલગ એરિયામાં રહેલા કિચનમાં તૈયાર કરવામાં આવશે. અત્યારે, આ એપ ટેસ્ટિંગ ફેઝ પર છે, એન ગુરુગ્રામના અમુક વિસ્તારોમાં જ કામ કરી રહી છે. આ એપ ગુગલ પ્લેસ્ટોર પર અવેલેબલ છે આ એપલ સ્ટોર પર નથી આવી.    

PROMOTIONAL 12

10 મિનિટમાં ફૂડ ડિલિવરી

ગૂગલ પ્લે સ્ટોર પર Bistro એપના ડિસ્ક્રિપ્શન જણાવે છે કે આ તે લોકો માટે બેસ્ટ ઓપ્શન છે, જે ઝડપી ખોરાક મેળવવા ઈચ્છે છે. આ એપનો દાવો છે કે આ તમને સ્નેક્સ, મિલ્સ અને ડ્રિંક્સ સહિત મોટી વેરાયટીનો ફૂડ ઓપ્શન આપે છે, જેની ડિલિવરી માત્ર 10 મિનિટમાં થઈ જશે.    

આના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે-'ભલે તમે નાસ્તાની કે ભોજનની તલબ હોય, Bistro સીધું તમારા દરવાજા સુધી ખોરાક પહોંચાડે છે.'

વધુ વાંચો : આવતા મહિનાથી ATMથી નીકળશે PFના પૈસા! જાણો કેવી હશે કાર્ડથી રૂપિયા ઉપાડવાની પ્રોસેસ

Blinkit ના નેટવર્કનો ફાયદો

Blinkit પહેલાથી ઇન્સ્ટન્ટ ડિલિવરી સર્વિસ આપે છે. આનું ડિલિવરી નેટવર્ક Bistroને ખૂબ કામમાં આવશે. Blinkitના નેટવર્કમાં ડાર્ક સ્ટોર્સ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર શામેલ છે. આનાથી Bistroને પોતાની પ્રતિસ્પર્ધીઓથી આગળ વધવામાં મદદ મળી શકે છે. આ બધી ચીજોના માધ્યમે Blinkit Bistro ના ડિલિવરી આઈટમને સુધારી શકે છે, અને આની રીચને વધારી શકે છે. 

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news blinkit bistro Blinkit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ