શિક્ષણ / પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયા પાઠ્યપુસ્તકો, હવે અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ થશે દૂર

Blindman students textbooks prepared by Shree Navchetan Andhjan Mandal in Madhapar

સરકારે આપેલા ઓર્ડર મુજબ અત્યાર સુધીમાં ધો. 1થી 12માં અભ્યાસ કરતાં રાજ્યના જુદા-જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે 290 સેટ એટલે કે 2000 જેટલા પુસ્તકો તૈયાર થઇ ગયા છે ને વધુ બની રહ્યા છે. આ પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરાય છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ