Ek Vaat Kau / ધન્ય છે આપણા ખેડૂતોને, દેશના 41000 કરોડ બચાવી લીધા, ધરતીપુત્રોને પણ આવક થઈ

આપણા દેશના ખેડૂતો ધન્ય છે. ખેડૂતોએ એવી વસ્તુ કરી બતાવી કે ભારતે જે ટાર્ગેટ નવેમ્બર 2022માં પૂર્ણ કરવાનો હતો તે જૂન 2022માં પૂર્ણ કરી લીધો છે. ખેડૂતોએ દેશના 41000 કરોડ બચાવી લીધા. ધરતીપુત્રોને પણ આવક થઈ. ત્યારે આ અંગે જાણીલો સંપૂર્ણ માહિતી Ek Vaat Kau માં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ