હાહાકાર / નમાઝ દરમિયાન અફઘાનિસ્તાનના નંગરહારની મસ્જિદમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત, 12 ઈજાગ્રસ્ત

blast reported nangarhar province mosque of afghanistan

અફઘાનિસ્તાનના પૂર્વમાં આવેલા નંગરહાર પ્રાંતના સ્પિન ઘર વિસ્તારમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ