જમ્મુ-કાશ્મીર / પુલવામામાં આતંકીઓની ફરી નાપાક હરકત, CRPFના કાફલા નજીક બ્લાસ્ટ થતાં એક જવાન ઘાયલ

Blast In Pulwama

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગંગુ નજીક સર્ક્યુલર રોડ પર સીઆરપીએફના કાફલા પાસે વિસ્ફોટમાં એક સૈનિક ઘાયલ થયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ સીઆરપીએફના કાફલા પાસે થયો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ