બ્લાસ્ટ / લાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદના ઘર પાસે જોરદાર ધમાકાથી અફરાતફરી, 2ના મોત

blast in lahore

પાકિસ્તાનના લાહોરમાં જૌહર ટાઉન વિસ્તારમાં એક ઘરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો જેમાં 16 લોકો ઘાયલ થયા અને બે લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ આ એ વિસ્તાર છે જ્યાં કુખ્યાત આંતકવાદી હાફિઝ સૈયદ રહેતો હતો.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ