બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંબાજીમાં ધર્મશાળાની દિવાલ ધરાશાયી થતાં ડીપીમાં બ્લાસ્ટ, ટળી મોટી જાનહાની
Last Updated: 10:10 AM, 21 July 2024
અંબાજી ખાતે વહેલી સવારે 6 કલાકે દિવાલ ધરાશાયી થઈ હતી. અંબાજી શક્તિ ભવન ધર્મશાળાની દિવલ ધરાશાયી થવા પામી હતી. ધર્મશાળાની દિવાલ પાછળ રહેલી રેસીડેન્સી એરિયામાં દિવાલ પડી હતી. પાછળ રહેલી કોલોની પાવર સપ્લાય મેન પાવર ડીપીના ઉપર ધરાશાયી થવા પામી હતી. દિવાલ ધરાશાયી થતા ડીપીમાં ભડાકો થયો હતો.
ADVERTISEMENT
વધુ વાંચોઃ અમદાવાદના 41થી વધુ વિદ્યાર્થીઓને 700થી વધુ માર્કસ, NEET UGનું ચોંકાવનારું રિઝલ્ટ
ADVERTISEMENT
દિવાલ ધરાશાયી ડીપીમાં ભડાકો થયો હતો
ADVERTISEMENT
ડીપીની ઉપર દિવાલ ધરાશાયી થતા ડીપીમાં ભડાકો થયો હતો. ઘટનાની જાણ થતા યુજીવીસીએલની ટીમ ઘટનાં સ્થળે દોડી આવી હતી. સદનસીબે મોટી દુર્ઘટનાં ટળી હતી. આવનારા સમયમાં ધર્મશાળાની અન્ય પણ દીવાલો જર્જરિત હોઈ ધરાશાયી થઈ શકે છે. શક્તિ ધર્મનાં સંચાલકોએ જૂની દિવાલ ઉપર નવો કોટ બાંધ્યો હતો. ધર્મશાળામાં નવું બાંધકામ થઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.