BREAKING / પશ્ચિમ બંગાળનાં માલદામાં બસમાં થયો બ્લાસ્ટ, બે લોકોએ ગુમાવ્યો જીવ

 blast in bus malda west bengal several killed in explosion

પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત પણ થઈ ચુક્યા છે. આ બ્લાસ્ટને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ