આતંકી ઘટના / 'સામાન્ય નહી આ એક આતંકવાદી ઘટના', મેંગલુરુમાં ઓટો રિક્ષા બ્લાસ્ટ પર કર્ણાટક DGPનું મોટું નિવેદન

blast in autorickshaw in mangaluru was act of terror says karnataka dgp

કર્ણાટકના મેંગલુરુમાં એક ઓટો રિક્ષામાં બ્લાસ્ટની ઘટનાને લઈને મોટી માહિતી સામે આવી છે. આ ઘટના આકસ્મિક બ્લાસ્ટ નહી પરંતુ આતંકી કાવતરું હતું: DGP કર્ણાટક

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ