અફઘાનિસ્તાન / કાબુલમાં 9/11ની વરસી પર અમેરિકી દૂતાવાસ નજીક રોકેટ બ્લાસ્ટ

Blast at US Embassy in Kabul on 9/11 anniversary

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં મોડી રાત બાદ આજે એક મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ કાબૂલમાં આવેલા અમેરિકાના દૂતાવાસ નજીક થયો છે. આજે (11 સપ્ટેમ્બર - 9/11) અમેરિકામાં 2001માં થયેલા આતંકી હુમલાની 18મી વરસી છે. જેને લઇને આ બ્લાસ્ટ 9/11ની વરસીને લઇને કરવામાં આવ્યો હોય તેવુ અનુમાન છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ