BIG BREAKING / પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘરે બૉમ્બ બ્લાસ્ટ, 3નાં મોત, 2ની હાલત ગંભીર

blast at purba mednipore tmc leader residence many casualties 2 people died

પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના અર્જુન નગરમાં તૃણમૂલ TMCના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરે શુક્રવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ