વિસ્ફોટ / યમનમાં નવી સરકારના કેબિનેટ સભ્યો પ્લેનમાંથી ઉતરતા જ થયો બ્લાસ્ટ, 16થી વધુ લોકોના મોત અને 60 ઇજાગ્રસ્ત

Blast at aden airport kills many peoples Yemen

યમનના શહેર અદનના એરપોર્ટ પર જે સમયે નવી નિમાયેલી કેબિનેટના સભ્યોને લઇને વિમાન ઉતર્યું, તે સમયે એક મોટો વિસ્ફોટ થયો. આ માહિતી સુરક્ષા અધિકારીઓએ આપી છે. વિસ્ફેટના સ્ત્રોત વિશે હજુ સુધી કઇ પણ સ્પષ્ટ નથી. 

બ્રેકિંગ ન્યૂઝ