એટેક / કાબુલનાં શહર-એ-નાવમાં બોમ્બ બ્લાસ્ટ, 9 ઘાયલ

Blast In Afghan Capital Kabul

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલનાં શહર-એ-નાવમાં મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં ઘાયલ 9 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. બ્લાસ્ટમાં કાબુલનાં શહર-એ-નાવ ક્ષેત્રમાં થયો છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ પણ થયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ