નિવેદન / અસહમતિ પર અંકુશ લાવવા સરકારી તંત્રનો ઉપયોગ ડર પેદા કરે છે : સુપ્રીમ કોર્ટ જજ ચંદ્રચૂડ

blanket labelling of dissent as anti national hurts ethos of democracy says justice chandrachud

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડે (DY Chandrachud) 'અસહમતિ' ને લોકતંત્રનો 'સેફ્ટી વૉલ્વ' કરાર આપતા શનિવારે કહ્યું કે અસહમતિને રાષ્ટ્ર વિરોધી અને લોકતંત્ર વિરોધી બતાવવી લોકતંત્ર પર હુમલો છે. તેઓએ કહ્યું કે વિચારોને દબાવી દેવા દેશની અંતરઆત્માને દબાવા જેવુ છે. તેઓની આ ટિપ્પ્ણી એવા સમયે આવી છે જ્યારે સંશોધિત નાગરિકાત કાયદો (CAA) અને એનઆરસીને લઇને દેશના તમામ ભાગોમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ