સુરત / રસ્તા વચ્ચે ગળા પર બ્લેડ મારી સુરતના યુવકનો આપઘાતનો પ્રયાસ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

Blade on the neck in the middle of the road My Surat youth attempted suicide

સુરતના પાંડેસરા વિસ્તારમાં રસ્તાની વચ્ચે ગળાના ભાગે બ્લેડ મારી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો . જોકે લોકોએ યુવકના હાથપગ બાંધી તેને રોક્યો અને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ