ચિંતાની વાત / બે દિવસમાં બંધ થઈ જશે આ સ્માર્ટફોન્સ, ફોન મેસેજ કશું નહીં કરી શકો, તમારી પાસે તો નથી ને?

blackberry is taking back its support to older smartphones

જો આજે દુનિયાના સૌથી પોપ્યુલર સ્માર્ટફોનની વાત હોય તો સૌથી પહેલા iPhoneનું નામ સામે આવે છે. પરંતુ તમને કદાચ જ યાદ હશે કે આજથી લગભગ એક દાયકા પહેલા આઈફોન નહીં, પરંતુ એક બીજો ફોન માર્કેટમાં હતો. જેને લોકો સ્ટેટસ સિમ્બલની જેમ જોતા હતા.

બ્રેકિંગ ન્યૂઝ