બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / black smoke from car exhaust see the reason and how to fix

તમારા કામનું / વાહનમાંથી કાળો ધુમાડો નીકળવા લાગે તો મોટી સમસ્યા આવશે એ નક્કી! બચવા માટે તરત કરો આ કામ

Vaidehi

Last Updated: 07:58 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી કારનાં સાઇલેન્સરમાંથી પણ જો કાળો ધુમાડો નિકળે છે તો સાવધાન થઇ જજો. આ ધુમાડો બતાવે છે કે એન્જિન જરૂરતથી વધુ ઇંધણનો ઉપયોગ કરી રહી છે. આવો જાણીએ આ સમસ્યાનો ઉકેલ.

  • વાહનમાંથી કાળો ધુમાડો નીકળે તો ચેતજો
  • એન્જિન સંબંધિત હોઇ શકે છે સમસ્યા
  • તરત અપનાવો આ ઉપાય

તમારી ગાડી વર્ષોવર્ષ ચાલે અને રસ્તાની વચ્ચે દગો ન આપે તે માટે ગાડીનું ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. ન માત્ર સમયસર સર્વિસિંગ પણ તેના એન્જિન, પાર્ટસ અને બાકીની બાબતોનું પણ ધ્યાન રાખવું. આપણાં શરીરની જેમ આપણી ગાડી પણ ખરાબ થવાથી પહેલાં સંકેતો આપી જ દે છે. તેનામાંથી જ એક સંકેત છે કારના સાઇલેન્સરમાંથી નિકળતો કાળો ધુમાડો. જાણો આ સમસ્યોનો ઉકેલ...

એર ફિલ્ટર સાફ કરો
કારનાં એર ફિલ્ટર વારંવાર મેલા થાય છે. જો એવું છે તો તમે કોઇ મેકેનિકને કહીને સફાઇ કરી શકો છો. ફિલ્ટર હટાવ્યા પછી તેને થોડી મીનિટ માટે સારી રીતે વેક્યૂમ કરવામાં આવે છે અને બાહર- અંદરથી સાફ કરવામાં આવે છે.

વધુ વજનને ટાળો
કાળો ધુમાડો છોડવાની આ સમસ્યા મોટાભાગે ડીઝલવાળી ગાડીઓમાં જોવા મળે છે.  આ પ્રકારની ગાડીઓ જૂની થાય કે વજન આવે છે તો તેમાંથી વધુ ધુમાડો નિકળે છે . તેથી કોશિશ કરવી કે વધુ વજન ન આવે.

સમયસર સર્વિસ કરવી
મોટાભાગનાં લોકો ગાડીનો ઉપયોગ લગભગ રોજ કરે છે પણ ભાગાદોડીના ચક્કરમાં સર્વિસ કરાવતાં નથી. સર્વિસમાં મોડું થતાં એન્જિન પર દબાણ વધે છે પરિણામે કાળો ધુમાડો છોડે છે. તેથી સર્વિસ અનિવાર્ય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ